રાજકોટ અગ્નિકાંડ : મનસુખ સાગઠિયા સામે ગુનો નોંધશે ED, RMC પાસે મંજૂરી માંગી
Published on: 02nd July, 2025
રાજકોટ અગ્નિકાંડમાં ગેરકાયદે બાંધકામમાં બેદરકારી દાખવનાર તત્કાલીન TPO મનસુખ સાગઠિયાની મુશ્કેલી વધી શકે છે. ED દ્વારા RMC પાસે ગુનો દાખલ કરવા મંજૂરી માંગવામાં આવી છે. સાગઠિયા વર્ગ 1 ના કર્મચારી હોવાથી, તપાસ માટે સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડમાં મંજૂરી માટે દરખાસ્ત મૂકાશે. સ્ટેન્ડિંગ કમિટી મની લોન્ડરિંગ હેઠળ તપાસને બહાલી આપીને જનરલ બોર્ડને સોંપશે. જનરલ બોર્ડની મંજૂરી બાદ સાગઠિયા સામે કાર્યવાહી થશે. આ સમગ્ર મામલો Rajkot Fire ની તપાસ સાથે સંબંધિત છે.

Published at: July 02, 2025
Read More at ગુજરાત સમાચાર