પાટણ દુષ્કર્મ કેસ: પોલીસ કોન્સ્ટેબલની મુશ્કેલી વધી, આગોતરા જામીન રદ, SPએ સસ્પેન્ડ કર્યો, ક્વાર્ટર ખાલી.
Published on: 11th July, 2025
પાટણમાં પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદ ચૌધરી પર સાથી કર્મચારીની દીકરી પર દુષ્કર્મનો આરોપ છે, એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. SPએ આરોપીને સસ્પેન્ડ કર્યો છે અને ખાતાકીય તપાસ શરૂ કરી છે. તેનું સરકારી ક્વાર્ટર ખાલી કરાવવામાં આવ્યું છે. કર્દીમચારી ની દીકરી ને જાતિ વિષયક અપમાનિત પણ કરાઈ હતી.

Published at: July 11, 2025
Read More at દિવ્ય ભાસ્કર