પાટણમાં ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો, સેનેટરી ઇન્સ્પેક્ટરને ધમકી.
પાટણમાં ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો, સેનેટરી ઇન્સ્પેક્ટરને ધમકી.
Published on: 17th May, 2026

પાટણમાં રખડતા ઢોર પકડવા ગયેલી પાલિકા ટીમ પર પશુપાલકોએ હુમલો કર્યો. કર્મચારીઓની ફરજમાં અડચણ કરી, ઢોરોને રોડ પર ભગાડ્યા. સેનેટરી ઇન્સ્પેક્ટરને ધમકી આપી. બે નામજોગ અને બે અજાણ્યા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ.