પાલનપુરની રાજગઢીની જમીન પર ભુમાફિયાઓની કબજાની નવી યોજના.
પાલનપુરની રાજગઢીની જમીન પર ભુમાફિયાઓની કબજાની નવી યોજના.
Published on: 06th May, 2026

પાલનપુરની ઐતિહાસિક રાજગઢી બિલ્ડિંગ તોડી પાડ્યા બાદ, તેની સરકારી માલિકીની જમીન પર ભુમાફિયાઓ કબજો જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બાંધકામ શરૂ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નવાબી શાસન સમયની આ બિલ્ડિંગ, જે વહીવટી અને ખજાના માટે વપરાતી હતી, હવે ખુલ્લી જમીન બની ગઈ છે. તંત્ર શું પગલાં લેશે તે જોવું રહ્યું.