જુનાગઢ જેલમાંથી ત્રણ unclaimed MOBILES મળ્યા.
જુનાગઢ જેલમાંથી ત્રણ unclaimed MOBILES મળ્યા.
Published on: 07th April, 2026

ગુજરાતમાં જેલમાંથી MOBILE અને તમાકુ મળવાના કિસ્સાઓ વધતા, જુનાગઢ જેલમાં ત્રણ unclaimed MOBILE ફોન અને તમાકુ મળી આવ્યા. Power bank ઝાડ પર સંતાડેલી હતી. પોલીસે FIR નોંધીને તપાસ હાથ ધરી, બહારના લોકોની સંડોવણીની તપાસ કરશે.