પદ્મશ્રીથી સન્માનિત સંન્યાસી પર દુષ્કર્મનો આરોપ, નોકરીની લાલચ આપ્યાનો પીડિતાનો આરોપ
Published on: 28th June, 2025
મુર્શિદાબાદમાં ભારત સેવાશ્રમ સંઘ સાથે જોડાયેલા પદ્મશ્રી સન્માનિત સાધુ સ્વામી પ્રદીપ્તાનંદ (કાર્તિક મહારાજ) પર એક મહિલાએ ગંભીર આરોપ લગાવ્યા છે. મહિલાનો આરોપ છે કે મહારાજે નોકરીની લાલચ આપી તેની સાથે છેતરપિંડી કરી અને જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યા. આ મામલે નબાગ્રામ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ થઇ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. મહિલાનો આરોપ છે કે સંન્યાસીએ દુષ્કર્મ આચર્યુ છે. આ ઘટનાને કારણે મુર્શિદાબાદ ચર્ચામાં છે.

Published at: June 28, 2025
Read More at ગુજરાત સમાચાર