ત્રાપજમાં આઇસર વચ્ચે દબાઈ જવાથી આધેડનું મોત, અલંગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો.
ત્રાપજમાં આઇસર વચ્ચે દબાઈ જવાથી આધેડનું મોત, અલંગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો.
Published on: 15th March, 2026

ભાવનગરના તળાજાના ત્રાપજ ગામે અલંગ રોડ પર Icer ગાડી પાર્ક કરી પાછળ જોતા આધેડનું આઇસર ગાડી નીચે દબાઈ જવાથી કરુણ મોત. અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ. GJ-14-Z-7453 નંબરની ગાડીના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ.