કરમસદમાં દારૂ સાથે Activa મૂકી શખ્સ ફરાર.
કરમસદમાં દારૂ સાથે Activa મૂકી શખ્સ ફરાર.
Published on: 06th April, 2026

આણંદના કરમસદ વિસ્તારમાં વિદ્યાનગર પોલીસે બાતમી આધારે દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો અને Activa કબજે કર્યા. બુટલેગર અંધારાનો લાભ લઇ ભાગી ગયો. પોલીસે રૂ. 83,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો અને ગુનો નોંધ્યો. પોલીસે વધુ તપાસ હાથ ધરી.