અમદાવાદના ઢોંગી ભુવાએ વિધિના નામે મહિલા પર દુષ્કર્મ આચર્યું
અમદાવાદના ઢોંગી ભુવાએ વિધિના નામે મહિલા પર દુષ્કર્મ આચર્યું
Published on: 14th October, 2026

અમદાવાદના કુબેરનગરમાં એક ઢોંગી ભુવા દીપક પરમારે ઘરની આર્થિક સ્થિતિ સુધારવા અને સાસુની બીમારી દૂર કરવાના નામે તાંત્રિક વિધિના બહાને પરિણીતાનું શારીરિક શોષણ કર્યું. આરોપીએ પતિને બહાર મોકલી મહિલા સાથે અડપલાં કરી દુષ્કર્મ આચર્યું અને બાદમાં મેલીવિદ્યા કરી પતાવી દેવાની ધમકી આપી. પીડિતાની ફરિયાદ બાદ સરદારનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.