અમદાવાદ વેપારી એસોસિએશન દ્વારા UPI MDR ચાર્જ રદ કરવા નાણામંત્રીને રજૂઆત
અમદાવાદ વેપારી એસોસિએશન દ્વારા UPI MDR ચાર્જ રદ કરવા નાણામંત્રીને રજૂઆત
Published on: 14th October, 2026

અમદાવાદના વેપારીઓને તહેવારોની સિઝનમાં UPI MDR ચાર્જ મુલતવી રાખવાથી રાહત મળી છે. રૂ. 2,000 થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર 0.4% MDR લાગુ કરવાનો હતો, જે દિવાળી બાદ સુધી મુલતવી રખાયો છે. જોકે, વેપારી એસોસિએશને આ ચાર્જ કાયમી ધોરણે રદ કરવા નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખી રજૂઆત કરી છે.