ઈડરના ગણેશપુરામાં VHP-બજરંગ દળના આગેવાનોની મુલાકાત
ઈડરના ગણેશપુરામાં VHP-બજરંગ દળના આગેવાનોની મુલાકાત
Published on: 13th October, 2026

ઈડરના ગણેશપુરામાં 75 હિન્દુ પરિવારોને કથિત રીતે હેરાનગતિ અને મુસ્લિમો દ્વારા ધમકીઓ મળતા નવરાત્રી ઉજવણીમાં અવરોધ ઊભા થતાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના આગેવાનોએ પીડિત પરિવારોની મુલાકાત લીધી. સ્થાનિક પ્રશાસન તરફથી સહયોગ ન મળતા પરિવારોએ હિજરત કરવાની ચીમકી ઉચ્ચારી હતી, જેના પગલે સંગઠનોએ તેમને હિંમત આપી. પોલીસ સુરક્ષા હેઠળ નવરાત્રીની ઉજવણી થઈ રહી છે.