ભોપાલકા ગામમાં 100 ફૂટ ઊંડા કૂવામાંથી શિયાળનું સફળ રેસ્ક્યુ
ભોપાલકા ગામમાં 100 ફૂટ ઊંડા કૂવામાંથી શિયાળનું સફળ રેસ્ક્યુ
Published on: 13th October, 2026

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભોપાલકા ગામ પાસે એક શિયાળ 100 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયું હતું. એક જાગૃત ખેડૂતે આ ઘટનાની જાણ રેસ્ક્યુ ટીમને કરી હતી. એનિમલ કેર ટીમ અને રેસ્ક્યુર નરેન્દ્ર કણઝારિયાએ સંયુક્ત રીતે એક દિવસ ચાલેલી જહેમત બાદ શિયાળને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું.