12 વર્ષ બાદ પત્ની અને સાસુની હત્યાનો આરોપી ઝડપાયો
12 વર્ષ બાદ પત્ની અને સાસુની હત્યાનો આરોપી ઝડપાયો
Published on: 13th October, 2026

રાજકોટમાં 2012માં થયેલા ડબલ મર્ડર કેસનો ભેદ 12 વર્ષ બાદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે. મુખ્ય આરોપી પ્રવીણ, જેણે પોતાની પત્ની મધુ અને કાકી સાસુ રંજનની હત્યા કરી હતી, તેને 1150 કિલોમીટર દૂરથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ ગુના પાછળ આડા સંબંધો કારણભૂત હતા. આરોપીનો સહ-આરોપી ભાઈ દીપક અગાઉ નિર્દોષ છૂટી ગયો હતો.