સાબરકાંઠા-બનાસકાંઠા બાઇક ચોર પકડાયો.
સાબરકાંઠા-બનાસકાંઠા બાઇક ચોર પકડાયો.
Published on: 06th May, 2026

શ્યામનગર ચોકડી પાસે વાહન ચેકીંગ દરમિયાન નંબર વગરની બાઇક સાથે રોશન બાબુલાલ ગરાસીયા ઝડપાયો. પુછપરછમાં નિર્મલ વલાભાઇ ગરાસીયાની બાઇક ચોરીમાં સંડોવણી કબૂલી.