હળવદમાં જૂની અદાવતમાં બે પરિવારો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું થતા 1 વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું.
હળવદમાં જૂની અદાવતમાં બે પરિવારો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું થતા 1 વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું.
Published on: 26th March, 2026

હળવદમાં બસ સ્ટેન્ડ પાસે જૂની અદાવતમાં બે પરિવારો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું થયું, જેમાં કાળુભાઈ પરમારનું સારવારમાં મૃત્યુ થયું. રતનબેનની ફરિયાદ મુજબ નટુભાઈ પરમાર અને અન્ય લોકોએ હુમલો કર્યો હતો. સામા પક્ષે નટવરભાઈએ પણ ફરિયાદ નોંધાવી. પોલીસે હત્યાની કલમ ઉમેરી તપાસ હાથ ધરી, આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા.