ગુજરાત ACBની કામગીરી સામે સવાલ, 5 વર્ષમાં 250 ગુના સાબિત થયા નથી.
ગુજરાત ACBની કામગીરી સામે સવાલ, 5 વર્ષમાં 250 ગુના સાબિત થયા નથી.
Published on: 26th March, 2026

વર્ષ ૨૦૨૦-૨૪માં ૫૩૯ કેસોમાંથી ૨૫૦ ગુના સાબિત થયા નથી, માત્ર ૧૪૮ ACB કોર્ટમાં સાબિત થયા. ACB દ્વારા ફરિયાદીને સહકાર માટે ઓપરેશન CARE શરૂ. લાંચ લેતા અધિકારીઓ સામે પગલાં લેવાયા, આવકથી વધુ સંપત્તિ જપ્ત થશે. જામીન માટે આકરા નિયમો બનશે. લાંચ માંગે તો ACB ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરો.