પાલનપુર-અમદાવાદ હાઈવે પર કાણોદરની કંપનીમાં ઓઈલ ટાંકીમાં સળિયો પડતા ભયંકર આગ, 10થી વધુ મજૂરો દાઝ્યા.
પાલનપુર-અમદાવાદ હાઈવે પર કાણોદરની કંપનીમાં ઓઈલ ટાંકીમાં સળિયો પડતા ભયંકર આગ, 10થી વધુ મજૂરો દાઝ્યા.
Published on: 16th April, 2026

પાલનપુર-અમદાવાદ હાઈવે પર કાણોદર નજીક આદર્શ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં કેમિકલ ટાંકીમાં સળિયો પડતાં આગ લાગી. 10થી વધુ મજૂરો દાઝ્યા, જેમાંથી વધુ ગંભીર 4ને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા, અને 70%થી વધુ દાઝેલાને અમદાવાદ રિફર કરાયા. આ કંપની ડીઝલમાંથી સોલ્વન્ટ કેમિકલ બનાવે છે. Police અને અધિકારીઓએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ડોક્ટરોની ટીમે સારવાર શરૂ કરી.