પોક્સોના કેસમાં કોર્ટે આરોપીને દોષિત ઠેરવી 3 વર્ષ કેદની સજા ફટકારી
Published on: 15th June, 2025
નોટબુક લેવા જતી સગીર વિદ્યાર્થીનીની છેડતી મામલે તાલુકા પોલીસ મથકે નોંધાયેલા પોક્સોના કેસમાં કોર્ટે આરોપીને દોષિત ઠેરવી 3 વર્ષ કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો. વર્ષ 2022 દરમ્યાન આરોપી 25 વર્ષીય ચિરાગ સુરેશભાઈ પઢિયાર (રહે- ભાથુજીવાળું ફળિયું, લક્ષ્મીપુરા, વડોદરા)એ એકલતાનો લાભ લઈ નવીનગરીમાં નોટબુક લેવા માટે જતી 12 વર્ષીય સગીરાને કહ્યું હતું કે, "બાઈક ઉપર બેસી જા આપણે ફરવા જઈએ". સગીરાએ ઇનકાર કરતા આરોપીએ સગીરાનો હાથ પકડી બાઈક ઉપર બેસાડવા ખેંચતાણ કરી છેડતી અંગેનો ગુનો વડોદરા તાલુકા પોલીસ સ્ટેશને નોંધાયો હતો. જે કેસની સુનાવણી ત્રીજા અધિક સેશન્સ જજ ચિરાગ એમ.

Published at: June 15, 2025
Read More at ગુજરાત સમાચાર