સુરેન્દ્રનગર B-division પોલીસ મથકે 6 વ્યાજખોર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ, વ્યાજખોરીનો ત્રાસ યથાવત.
સુરેન્દ્રનગર B-division પોલીસ મથકે 6 વ્યાજખોર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ, વ્યાજખોરીનો ત્રાસ યથાવત.
Published on: 06th April, 2026

સુરેન્દ્રનગર જીલ્લામાં પોલીસના 'લોક દરબાર' છતાં વ્યાજખોરો બેફામ છે. 1.29 કરોડથી વધુ વ્યાજ ચુકવ્યા બાદ પણ પઠાણી ઉઘરાણી ચાલુ છે, મારી નાખવાની ધમકી મળી. વઢવાણના ભવ્ય સુરાણીએ 6 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી, પોલીસે તપાસ હાથ ધરી. આ ફરિયાદ Ambika Cotton Industries ના માલિક દ્વારા કરવામાં આવી છે.