પાદરડી ગામની સીમમાં કારમાંથી રૂ. 2.06 લાખનો દારૂ ઝડપાયો.
પાદરડી ગામની સીમમાં કારમાંથી રૂ. 2.06 લાખનો દારૂ ઝડપાયો.
Published on: 06th May, 2026

બનાસકાંઠામાં શિહોરી પોલીસે પાદરડી ગામની સીમમાં વોચ ગોઠવી સ્વીફ્ટ કારમાંથી રૂ. 2.06 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. એક બુટલેગર ઝડપાયો, બીજો ફરાર. કુલ રૂ. 4,06,865 નો મુદ્દામાલ કબજે કરાયો.