નવરાત્રિમાં અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચનું ચેકિંગ
નવરાત્રિમાં અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચનું ચેકિંગ
Published on: 14th October, 2026

અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન નશાખોરી ડામવા SOG ક્રાઈમ બ્રાન્ચે પકવાન ચાર રસ્તા પર સઘન ચેકિંગ હાથ ધર્યું છે. આધુનિક ડ્રગ એનાલિટિક કિટ દ્વારા શંકાસ્પદ યુવાનો અને વાહનચાલકોના સલાઈવા સેમ્પલ લઈને સ્થળ પર જ ડ્રગ્સ સેવનની તપાસ કરવામાં આવે છે. પોઝિટિવ રિપોર્ટ આવનાર સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરાશે.