બોટાદમાં લાંચ માંગનાર ASI સહિત બે ACBના હાથે રંગેહાથ ઝડપાયા.
બોટાદમાં લાંચ માંગનાર ASI સહિત બે ACBના હાથે રંગેહાથ ઝડપાયા.
Published on: 02nd May, 2026

બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના ASI લાંચ માંગતા ભાવનગર ACB દ્વારા રંગેહાથ ઝડપાયા. આરોપીના જામીન માટે ₹30,000 માંગ્યા હતા, પ્રથમ હપ્તો ₹10,000 લેતા ACBએ છટકું ગોઠવી ASI જયેશ જાખણીયા અને વચેટીયા નિલેશ ભરાડીયાને પકડી પાડ્યા.