અણીયાળી કુંડલી પાસે કાર અને બાઈક અથડાતાં યુવાનનું મૃત્યુ, ફરિયાદ નોંધાઈ.
અણીયાળી કુંડલી પાસે કાર અને બાઈક અથડાતાં યુવાનનું મૃત્યુ, ફરિયાદ નોંધાઈ.
Published on: 15th March, 2026

બોટાદ રોડ પર અણીયાળી કુંડલી પાસે કાર અને બાઈક અથડાતાં એક યુવાનનું મોત થયું. મૃતકના ભાઈએ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બે બાઇક સવાર બોટાદથી કુંડળી ગામે આવતા આ accident થયો. આ ઘટના ભાવનગર પાસે બની હતી. પોલીસે તપાસ હાથ ધરી છે.