આણંદમાં ગેરકાયદે ખનન સામે 115 કેસ, ₹2.52 કરોડની વસૂલાત: ખાણ-ખનીજ વિભાગની કાર્યવાહી.
આણંદમાં ગેરકાયદે ખનન સામે 115 કેસ, ₹2.52 કરોડની વસૂલાત: ખાણ-ખનીજ વિભાગની કાર્યવાહી.
Published on: 15th March, 2026

આણંદ જિલ્લામાં ગેરકાયદે ખનન કરતા લોકો સામે સાત મહિનામાં 115 કેસ થયા અને ₹2.52 કરોડની વસૂલાત કરાઇ. 88 Dumper, 12 Excavator Machine, અને 6 યાત્રિક નાવડી સહિત ₹16.60 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો.