અંબાજી મંદિર મોટું થશે, 90 તાલુકામાં વરસાદ, 3 સિસ્ટમથી જોર રહેશે, રાજકોટ સિવિલમાં નર્સે હદ કરી.
Published on: 29th July, 2025
24 કલાકમાં 90 તાલુકામાં વરસાદ, અંબાજી મંદિરનો ચાચર ચોક મોટો થશે - 1632 કરોડનો મેગા પ્લાન, 3 સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, રાજકોટ CIVIL હોસ્પિટલમાં સ્ટાફની બેદરકારી સામે આવી, ખેડૂતોને ધિરાણ માફીમાં ગેરરીતિના આક્ષેપ અને સુરતમાં દબાણ હટાવતી વખતે મારામારી થઈ.