યોગી હિન્દુ હોવાનું સાબિત નહીં કરે તો નકલી હિન્દુ જાહેર કરાશે : શંકરાચાર્ય.
યોગી હિન્દુ હોવાનું સાબિત નહીં કરે તો નકલી હિન્દુ જાહેર કરાશે : શંકરાચાર્ય.
Published on: 31st January, 2026

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને યોગી આદિત્યનાથ વચ્ચે વિવાદ વધ્યો. શંકરાચાર્યએ યોગીને 40 દિવસમાં હિન્દુ સાબિત કરવાનું કહ્યું, નહીં તો ધર્મ સભામાં નકલી હિન્દુ જાહેર કરશે. શંકરાચાર્યએ કહ્યું કે માત્ર ભગવા વસ્ત્રો પહેરવાથી કે ભાષણ આપવાથી કોઈ હિન્દુ નથી બની જતું, કસોટીમાંથી પસાર થવું પડે છે. મેં શંકરાચાર્ય હોવાનું પ્રમાણ આપ્યું હવે યોગીનો વારો છે.