વોરેન બફેટે 6 બિલિયન ડોલરનું દાન આપ્યું: ગેટ્સ ફાઉન્ડેશન અને ત્રણ બાળકોને 1.6 કરોડ શેર આપ્યા; બે દાયકામાં 5.13 લાખ કરોડનું દાન કર્યું
Published on: 28th June, 2025
બર્કશાયર હેથવેના CEO વોરેન બફેટ (94) એ ગેટ્સ ફાઉન્ડેશન અને અન્ય ચાર ચેરિટી સંસ્થાઓને $6 બિલિયન (₹51,300 કરોડ) ના શેર દાનમાં આપ્યા. આ તેમનું અત્યાર સુધીનું સૌથી મોટું વાર્ષિક દાન છે. બફેટે ગેટ્સ ફાઉન્ડેશનને 94.3 લાખ શેર આપ્યા. 2006થી તેમણે કુલ $60 બિલિયન (₹5.13 લાખ કરોડ)નું દાન કર્યું છે. તેઓ હજુ પણ બર્કશાયરના 13.8% શેર ધરાવે છે. બફેટે તેમની 99.5% મિલકત ચેરિટેબલ ટ્રસ્ટને આપવાનો નિર્ણય કર્યો છે, જેનું સંચાલન તેમના બાળકો કરશે. બર્કશાયર હેથવે ઇન્ક. એ એપલમાં લગભગ 50% હિસ્સો વેચ્યો, જેનાથી કંપનીનો રોકડ સ્ટોક $276.9 બિલિયન થયો. 2024ના બીજા ક્વાર્ટરમાં બર્કશાયરનું એપલમાં રોકાણ $84.2 બિલિયન રહ્યું.

Published at: June 28, 2025
Read More at દિવ્ય ભાસ્કર