ટ્રેડ ડીલથી ભારતનું વિશાળ કૃષિ બજાર ખૂલ્યાનો અમેરિકાનો દાવો
ટ્રેડ ડીલથી ભારતનું વિશાળ કૃષિ બજાર ખૂલ્યાનો અમેરિકાનો દાવો
Published on: 04th February, 2026

અમેરિકાનો દાવો છે કે ટ્રેડ ડીલથી ભારતનું કૃષિ બજાર ખુલશે, પરંતુ ભારત કૃષિ અને ડેરી સેક્ટરને સુરક્ષિત રાખવાનો દાવો કરે છે. પીયુષ ગોયલના જણાવ્યા અનુસાર ભારતની 30 અબજ ડોલરની નિકાસને પ્રોત્સાહન મળશે. Donald Trump અને PM મોદીએ ટ્રેડ ડીલને આવકારી છે, પરંતુ અનિશ્ચિતતા યથાવત છે. અમેરિકન ખેડૂતો ભારતના બજારમાં કૃષિ પેદાશો વેચી જંગી કમાણી કરી શકશે.