અનિશ્ચિત નીતિને પરિણામે ભારતની ડુંગળીની નિકાસ માંગ પર અસર
Published on: 29th June, 2025
ભારત સરકારની અસ્પષ્ટ નીતિને કારણે વિશ્વ બજારમાં દેશની ડુંગળીની માગ ઘટી રહી છે. ટ્રેડરોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનની ડુંગળીની માગ વધુ છે. પાકિસ્તાન પ્રતિ ટન 170 ડોલર (COST AND FREIGHT - CNF) ભાવે શ્રીલંકાને કાંદા ઓફર કરી રહ્યું છે, જ્યારે ભારતના કાંદાના ભાવ પ્રતિ ટન 330 ડોલર ક્વોટ થઇ રહ્યા છે. હોર્ટિકલ્ચર પ્રોડયૂસ એક્સપોર્ટર્સ એસોસિએશનના સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતના કાંદાની વિશ્વ બજારમાં માગ નથી. આ કારણે નિકાસકારોને નુકસાન થઇ રહ્યું છે.

Published at: June 29, 2025
Read More at ગુજરાત સમાચાર