તુણા-ટેકરા કન્ટેનર ટર્મિનલ માટે બેઠક: લોજિસ્ટિક્સમાં નવા આયામો માટે બ્લુ-પ્રિન્ટ તૈયાર.
તુણા-ટેકરા કન્ટેનર ટર્મિનલ માટે બેઠક: લોજિસ્ટિક્સમાં નવા આયામો માટે બ્લુ-પ્રિન્ટ તૈયાર.
Published on: 25th April, 2026

દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન સુશીલ કુમાર સિંઘે DP વર્લ્ડના પ્રતિનિધિઓ સાથે GH2 કોન્ફરન્સ હોલમાં તુણા-ટેકરા કન્ટેનર ટર્મિનલ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી. DP વર્લ્ડના CEO રિઝવાન સૂમર હાજર રહ્યા હતા. કંડલાના 'મેગરેલ પાઇલોટ પ્રોજેક્ટ' પર પણ વાત થઈ. લોજિસ્ટિક્સમાં તકો શોધવા અને દરિયાઈ ક્ષમતા વધારવા સહયોગ પર ભાર મુકાયો. આ પ્રોજેક્ટ્સથી કચ્છમાં માલસામાનની હેરફેર ઝડપી થશે.