ચરોતર તમાકુ વેપારીઓની રાજ્યના નાણામંત્રીને રજૂઆત: તમાકુ ખેતપેદાશ છે, સિન ગુડ્સ નહીં.
ચરોતર તમાકુ વેપારીઓની રાજ્યના નાણામંત્રીને રજૂઆત: તમાકુ ખેતપેદાશ છે, સિન ગુડ્સ નહીં.
Published on: 04th February, 2026

'ચરોતર તમાકુ વેપારી એસોસિએશન' દ્વારા નાણામંત્રીને રજૂઆત કરાઈ કે તમાકુ ખેતપેદાશ છે, સિન ગુડ્સ નહીં. 1લી ફેબ્રુઆરીથી તમાકુની ખરીદી બંધનો નિર્ણય લેવાયો છે. તમાકુને 'સિન ગુડ્સ'માંથી હટાવી ખેતપેદાશ ગણાય તો GST સ્લેબ ઘટી શકે. જ્યાં સુધી યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી ખરીદી બંધ રહેશે.