સાઉદી તેમજ UAE ખાતેથી ક્રુડ તેલની આયાતમાં ઘટાડો
સાઉદી તેમજ UAE ખાતેથી ક્રુડ તેલની આયાતમાં ઘટાડો
Published on: 29th May, 2026

ભારતની ક્રુડ તેલની આયાત વર્તમાન મહિનામાં ૧૧ ટકા જેટલી વધી પ્રતિ દિન ૫૦ લાખ બેરલ પહોંચી ગઈ છે. રશિયા તથા વેનેઝુએલા ખાતેથી આયાતમાં વધારો થતા એકંદર આયાતમાં વધારો જોવા મળ્યો છે એમ એનાલિટિકલ એજન્સીના રિપોર્ટમાં જણાવાયું હતું. વર્તમાન મહિનામાં સાઉદી અરેબિયા તથા યુએઈ ખાતેથી ક્રુડ તેલની આયાતમાં ઘટાડો થયો છે. એપ્રિલમાં ભારતની ક્રુડ તેલની દૈનિક સરેરાશ આયાત ૪૫ લાખ બેરલ રહી હતી.