રેડમી 15C: બજેટમાં પ્રીમિયમ સ્માર્ટફોન! 50MP કેમેરા
રેડમી 15C: બજેટમાં પ્રીમિયમ સ્માર્ટફોન! 50MP કેમેરા
Published on: 25th February, 2026

10-15 હજારમાં 5G સ્માર્ટફોન શોધી રહ્યા છો? રેડમી 15C મોટી બેટરી અને મજબૂત બિલ્ડ ક્વોલિટી સાથે ઉપલબ્ધ છે. IP64 રેટિંગ, પોલીકાર્બોનેટ બોડી, 6.9 ઇંચની HD+ 120Hz ડિસ્પ્લે, મીડિયાટેક ડાયમેન્સિટી 6300 પ્રોસેસર, 50MP કેમેરા અને 6000mAh બેટરી સાથે આવે છે. 'Redmi 15C' 12,499 રૂપિયાથી શરૂ થાય છે.