પાટણમાં લીંબુએ ખટાસ પકડી, ભાવ આસમાને પહોંચતા ગ્રાહકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા.
પાટણમાં લીંબુએ ખટાસ પકડી, ભાવ આસમાને પહોંચતા ગ્રાહકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા.
Published on: 25th April, 2026

પાટણમાં ઉનાળાની ગરમી વધતા લોકો લીંબુ શરબતનું વધુ સેવન કરે છે. Bin season માં લીંબુની આવક ઘટતા માંગ વધી છે, જેના કારણે ભાવ આસમાને પહોંચ્યા છે. સામાન્ય દિવસોમાં 50 રૂપિયા પ્રતિ કિલો મળતું લીંબુ અત્યારે 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. જેના કારણે ગ્રાહકોને મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે.