1 જુલાઈથી પાન કાર્ડ બનાવવા માટે આધાર નંબર ફરજિયાત: ઘરે બેઠા 10 મિનિટમાં બનાવો e-PAN, જાણો તેની સંપૂર્ણ પ્રોસેસ
Published on: 29th June, 2025
સરકારે પાન કાર્ડના નિયમોમાં ફેરફાર કર્યા છે. 1 જુલાઈ, 2025થી પાન કાર્ડ માટે અરજી કરવા આધાર કાર્ડ ફરજિયાત બનશે. આધાર નહિ હોય તો પાન કાર્ડ મેળવી શકશો નહિ. સરકારનું કહેવું છે કે આનાથી કરચોરી પર કાબુ મળશે. જેમની પાસે પહેલાથી જ પાન કાર્ડ છે તેમણે 31 ડિસેમ્બર 2025 સુધીમાં પોતાનો પાન, આધાર સાથે લિંક કરાવવો પડશે, નહિ તો પાન 1 જાન્યુઆરી, 2026 થી નિષ્ક્રિય થઈ જશે. રોકાણ માટે પણ પાન કાર્ડ જરૂરી છે. પાન એ આવકવેરા વિભાગ દ્વારા જારી કરાયેલ 10-અંકનો આલ્ફાન્યૂમેરિક ઓળખ નંબર છે, જે નાણાકીય પ્રવૃત્તિઓ માટે જરૂરી છે.

Published at: June 29, 2025
Read More at દિવ્ય ભાસ્કર