દેશમાં આયાત થતા ખાદ્યતેલોની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં થયેલી વૃધ્ધિ.
દેશમાં આયાત થતા ખાદ્યતેલોની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં થયેલી વૃધ્ધિ.
Published on: 19th April, 2026

સરકારે ડોલરના કસ્ટમ એક્સચેન્જના દર વધાર્યા અને ખાદ્યતેલોની ઈમ્પોર્ટ ડયુટી ગણવા માટેની ટેરીફ વેલ્યુમાં વૃદ્ધિ કરી. આના લીધે આયાતી ખાદ્યતેલોની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વધારો થયો છે, એમ બજારના જાણકારોનું માનવું છે.