આજે સોનું ₹1,034 સસ્તું થઈને ₹96,135 પર આવ્યું: ચાંદીનો ભાવ 350 રૂપિયા ઘટ્યો; આ વર્ષે સોનું ₹20 હજાર અને ચાંદી ₹21 હજાર મોંઘી થઈ
Published on: 27th June, 2025
આજે શુક્રવારે સોનાનો ભાવ ₹1,034 ઘટીને ₹96,135 પ્રતિ 10 ગ્રામ થયો છે. ચાંદીનો ભાવ પણ ₹350 ઘટીને ₹1,06,800 પ્રતિ કિલો થયો છે. IBJA અનુસાર, સોનાએ ₹99,454 અને ચાંદીએ ₹1,09,550 ની ઓલ ટાઈમ હાઈ બનાવી હતી. આ વર્ષે સોનું લગભગ ₹20,000 અને ચાંદી ₹21,000 મોંઘી થઈ છે. કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયાના જણાવ્યા અનુસાર, ભૂ-રાજકીય તણાવ અને ઇઝરાયલ-ઈરાન યુદ્ધના કારણે સોનાની માંગ વધી રહી છે અને આ વર્ષે સોનું ₹1,03,000 સુધી પહોંચી શકે છે. BIS હોલમાર્ક ધરાવતું અને HUID નંબર વાળું પ્રમાણિત સોનું જ ખરીદવું.

Published at: June 27, 2025
Read More at દિવ્ય ભાસ્કર