આજે સોના-ચાંદીના ભાવ ઘટ્યા: સોનું 112 રૂપિયા ઘટીને ₹97,151 પર આવ્યું, ચાંદીનો ભાવ પ્રતિ કિલો 1.06 લાખ રૂપિયા
Published on: 25th June, 2025
25 જૂને સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. IBJA અનુસાર, 24 કેરેટ સોનાનો ભાવ ₹112 ઘટીને ₹97,151 પ્રતિ 10 ગ્રામ આવ્યો છે જ્યારે ચાંદીનો ભાવ ₹317 ઘટીને ₹1,05,650 પ્રતિ કિલો થયો છે. 18 જૂનના રોજ સોનું ₹99,454 અને ચાંદી ₹1,09,550 સુધી પહોચી હતી. 1 જાન્યુઆરીથી સોનાના ભાવમાં ₹20,989નો ઉછાળો થયો છે. કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયા અનુસાર, ભૂ-રાજકીય તણાવ સોનાને ટેકો આપી રહ્યો છે અને ભાવ આ વર્ષે વધુ વધવાની શક્યતા છે. હંમેશા BIS હોલમાર્ક ધરાવતા પ્રમાણિત સોનું જ ખરીદવું જરૂરી છે.

Published at: June 25, 2025
Read More at દિવ્ય ભાસ્કર