USમાં 'પંજાબી ડેવિલ્સ' ગેંગ લીડરને 5 વર્ષની જેલ.
USમાં 'પંજાબી ડેવિલ્સ' ગેંગ લીડરને 5 વર્ષની જેલ.
Published on: 15th May, 2026

અમેરિકામાં 'પંજાબી ડેવિલ્સ' ગેંગનો સ્થાપક જશ્નનપ્રીત સિંહને મશીનગન અને હેન્ડ ગ્રેનેડના કાળા કારોબાર બદલ 5 વર્ષ અને 4 મહિનાની સખત જેલની સજા. આ ગેંગ 'હેલ્સ એન્જલ્સ' સાથે પણ જોડાયેલી. અંડરકવર ઓપરેશનમાં પકડાયો અને ભારત ભાગી જતાં પહેલાં એરપોર્ટ પર ધરપકડ.