IMFનો ભારત માટે GDP વૃદ્ધિદર 7% રહેવાનો અંદાજ
IMFનો ભારત માટે GDP વૃદ્ધિદર 7% રહેવાનો અંદાજ
Published on: 13th October, 2026

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)એ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP વૃદ્ધિદરનો અંદાજ 6.4% થી વધારીને 7% કર્યો છે. મજબૂત સ્થાનિક માંગ અને સેવા ક્ષેત્રના પ્રદર્શનને કારણે આ વૃદ્ધિ શક્ય બનશે. IMFના અંદાજ મુજબ, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન જાળવી રાખશે, જ્યારે ચીનનો વૃદ્ધિદર 4.5% રહેવાની શક્યતા છે.