દિલ્હીનું જંતર મંતર હવે આંદોલન સ્થળ નહીં, સરકારે યાદીમાંથી કર્યું બાકાત
દિલ્હીનું જંતર મંતર હવે આંદોલન સ્થળ નહીં, સરકારે યાદીમાંથી કર્યું બાકાત
Published on: 13th October, 2026

દિલ્હીનું પ્રખ્યાત જંતર મંતર, જે વર્ષોથી આંદોલનોનું કેન્દ્ર રહ્યું છે, તેને હવે સરકાર દ્વારા આંદોલન સ્થળોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યું છે. યુવાનો અને વિદ્યાર્થી સંગઠનો દ્વારા શિક્ષણમંત્રીના રાજીનામા જેવી માંગણીઓ માટે અહીં પ્રદર્શન કરવામાં આવતું હતું. હવે કોઈ પણ વિરોધ પ્રદર્શન માટે રામલીલા મેદાન, બુરારી ગ્રાઉન્ડ અથવા સીબીડી ગ્રાઉન્ડ જેવા સ્થળોએ મંજૂરી મેળવવી પડશે.