PM Modi at Bloomberg New Economy Forum: India is Mother of Democracy
PM Modi at Bloomberg New Economy Forum: India is Mother of Democracy
Published on: 13th October, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં બ્લૂમબર્ગ ન્યૂ ઇકોનોમિક ફોરમમાં સંબોધન કર્યું. તેમણે કહ્યું કે ભારત લોકશાહીની જનની છે અને 21મી સદીમાં ટેક્નોલોજી, ડેટા અને ઇનોવેશન મુખ્ય શક્તિ બનશે. પીએમ મોદીએ વૈશ્વિક પડકારો, સપ્લાય ચેઇન અને ઊર્જા સુરક્ષા પર પણ પ્રકાશ પાડ્યો. તેમણે જણાવ્યું કે ભારતે પેરિસ કરાર હેઠળ 2030 સુધીમાં 40% વીજળી બિન-અશ્મિભૂત સ્ત્રોતોમાંથી મેળવવાનું લક્ષ્ય નિર્ધારિત સમય કરતાં નવ વર્ષ વહેલું હાંસલ કર્યું છે.