અનંત અંબાણી દર વર્ષે ₹20 કરોડ સુધીનો પગાર લેશે: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બન્યા; 5 વર્ષનો કાર્યકાળ
Published on: 30th June, 2025
અનંત અંબાણીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમને વાર્ષિક 10 થી 20 કરોડ રૂપિયાનો પગાર મળશે, જેમાં કમિશન અને અન્ય સુવિધાઓનો પણ સમાવેશ થાય છે. તેઓ 1 મેથી 5 વર્ષ માટે આ પદ સંભાળશે. તેઓ રિલાયન્સના વિવિધ વર્ટિકલ્સના સભ્ય પણ છે. મુકેશ અંબાણી તેમની આગામી પેઢીને કમાન સોંપી રહ્યા છે, જેમાં આકાશ અંબાણી Jio અને ઈશા અંબાણી Retail businessનું નેતૃત્વ કરી રહ્યા છે. આકાશ RJIL ના ચેરમેન છે, જ્યારે ઈશા Reliance Retailના વિસ્તરણનું નેતૃત્વ કરી રહી છે, જેમાં Ajio અને Tira જેવા ઈ -કોમર્સ બિઝનેસનો સમાવેશ થાય છે.

Published at: June 30, 2025
Read More at દિવ્ય ભાસ્કર