ટોચના 10 ધનિક ઉમેદવારોમાં ભાજપના 8, જેમાં ડોક્ટર, એન્જિનિયર સહિતના ચૂંટણી મેદાનમાં
ટોચના 10 ધનિક ઉમેદવારોમાં ભાજપના 8, જેમાં ડોક્ટર, એન્જિનિયર સહિતના ચૂંટણી મેદાનમાં
Published on: 17th April, 2026

હિંમતનગર પાલિકા ચૂંટણીમાં BJPના ઘણા ઉમેદવારો કરોડપતિ છે, જ્યારે અન્ય ઉમેદવારો સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવે છે. ઉમેદવારોમાં ડોક્ટર, એન્જિનિયર અને ગ્રેજ્યુએટનો સમાવેશ થાય છે, જ્યારે કેટલાક ઉમેદવારોએ ધોરણ 6 થી 12 સુધીનો અભ્યાસ કર્યો છે. કેટલાક ઉમેદવારો પાસે મિલકત છે, તો કેટલાક ઉમેદવારોએ લોન લીધેલી છે.