આજના સ્ટાર કિડ્સને સફળતા કેમ ઓછી મળે છે?: નેપોટિઝમ હોવા છતાં ટેલેન્ટની કમીથી દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ.
Published on: 11th July, 2025
સ્ટાર કિડ્સને જોઈએ એટલી સફળતા મળતી નથી, કારણ કે પહેલાં જેવા ટેલેન્ટેડ કલાકારો ઓછા છે. આલિયા ભટ્ટ અપવાદ છે, બાકી જ્હાનવી, સારા, અનન્યા જેવા સ્ટ્રગલ કરે છે. હવે ખુશી, સુહાના જેવા નવા સ્ટાર કિડ્સ આવ્યા છે, પણ બોક્સ ઓફિસ પર લાઈનો લાગે એવો દમ નથી. OTTના કારણે ફિલ્મોની હાલત ખરાબ છે, અને મોટાભાગની અભિનેત્રીઓ Plastic surgery કરાવીને આવે છે. નેપોટિઝમથી કામ તો મળે છે, પણ સફળતા મળતી નથી.

Published at: July 11, 2025
Read More at સંદેશ