વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વૃંદાવનમાં
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વૃંદાવનમાં
Published on: 22nd July, 2026

ક્રિકેટર વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા ફરી એકવાર આધ્યાત્મિક યાત્રા માટે વૃંદાવન પહોંચ્યા છે. તેઓએ પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લીધા અને રાધા કેલી કુંજ આશ્રમમાં ઉઘાડા પગે ચાલતા જોવા મળ્યા. આ કપલની સાદગી અને ધાર્મિકતાએ ઘણા ફેન્સનું દિલ જીતી લીધું છે. જોકે, કેટલાક યુઝર્સે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન (Student Protest) પર તેમની મૌન નીતિ પર નારાજગી વ્યક્ત કરી છે.