ટીકુ તલસાણિયા : ફિટ રહેવા માટે લાઇફસ્ટાઇલમાં બદલાવ જરૂરી
Published on: 08th May, 2025
ટીકુ તલસાણિયા કહે છે કે તે ભૂતકાળમાં ફસાઈને રહેવા નથી માંગતો. તેણે પોતાની જીવનશૈલીમાં મહત્વપૂર્ણ ફેરફાર લાવ્યો છે અને હાલ તે સ્ટ્રેસ-ફ્રી અને આનંદિત રહેવા માટે પ્રયત્નશીલ છે. તબિયત સારી રાખવા માટે ફિટ રહેવું ખૂબ જરૂરી છે અને તે માટે લાઇફસ્ટાઇલમાં સુધારા કરવાં ફરજિયાત છે, જેનાથી શરીર અને મન બંને તંદુરસ્ત રહેવાનું શક્ય છે.

Published at: May 08, 2025
Read More at ગુજરાત સમાચાર