સુશાંત પછી કાર્તિક સાથે પણ એવું જ થઈ રહ્યું છે? શું આ ઇન્ડસ્ટ્રીનો ડબલ સ્ટાન્ડર્ડ ગેમ છે?
Published on: 11th July, 2025
મ્યુઝિક કંપોઝર અમાલ મલિકે ઇન્ડસ્ટ્રીના ડબલ સ્ટાન્ડર્ડ અને કાળી બાજુ વિશે વાત કરી. તેમણે કહ્યું કે સુશાંત સારો કલાકાર હતો, પણ કેટલાક લોકો તેના ટેલેન્ટથી ઇર્ષ્યા કરતા હતા. સુશાંતનો કોન્ફિડન્સ તોડીને સાઇડ કરી દેવાયો. સુશાંતની જેમ કાર્તિક આર્યન સાથે પણ ગ્રૂપીઝમ થઈ રહ્યું છે, પણ તે હજી ટકી રહ્યો છે.

Published at: July 11, 2025
Read More at સંદેશ