અમિતાભ બચ્ચનની સલાહ: દુનિયાની તારીખો ભૂલો, પણ આ એક તારીખ ક્યારેય ન ભૂલવી
અમિતાભ બચ્ચનની સલાહ: દુનિયાની તારીખો ભૂલો, પણ આ એક તારીખ ક્યારેય ન ભૂલવી
Published on: 31st August, 2026

કૌન બનેગા કરોડપતિ 18 શોમાં મહાનાયક અમિતાભ બચ્ચને સ્પર્ધકોને એક ખાસ સલાહ આપી. તેમણે ખાસ કરીને પરિણીત પુરુષોને પોતાની લગ્નની તારીખ યાદ રાખવા પર ભાર મૂક્યો. અમિતાભ બચ્ચને મજાકમાં કહ્યું કે, જો કોઈ પતિ પોતાની લગ્નની તારીખ ભૂલી જાય તો તેમણે ચંપલ, શૂઝ અને વેલણ માટે તૈયાર રહેવું પડશે. તેમણે કહ્યું કે દુનિયાની અન્ય તમામ તારીખો ભૂલી જાવ, પરંતુ લગ્નની તારીખ ક્યારેય ન ભૂલશો, કારણ કે આ તારીખ પત્નીઓ માટે ખૂબ જ મહત્વની હોય છે.