વાંચો તમારું 17 ઓગસ્ટ, 2026નું રાશિ ભવિષ્ય
વાંચો તમારું 17 ઓગસ્ટ, 2026નું રાશિ ભવિષ્ય
Published on: 17th August, 2026

મેષ રાશિના જાતકોએ સીઝનલ ધંધામાં માલનો ભરાવો ટાળવો, નુકસાનીથી બચવું. વૃષભ રાશિ માટે બુધ્ધિ, અનુભવ અને આવડતથી કામનો ઉકેલ લાવશો. મિથુન રાશિના જાતકોને હરો-ફરો પણ મનની શાંતિ નહીં મળે. કર્ક રાશિને ઉપરી, સહકાર્યકર અને નોકર ચાકર વર્ગનો સહયોગ મળશે. સિંહ રાશિ માટે બેંક, વીમા અને શેરના કામમાં અનુકૂળતા રહેશે. કન્યા રાશિને ધારણા મુજબ કામ થતાં આનંદ આવશે. તુલા રાશિને કોર્ટ-કચેરીના કામમાં પ્રતિકૂળતા રહેશે. વૃશ્ચિક રાશિના કાર્યની કદર થશે. ધન રાશિ સતત વ્યસ્ત રહેશે. મકર રાશિને બહાર ગામ જવાનું બનશે. કુંભ રાશિને સુસ્તી અને બેચેની રહેશે. મીન રાશિને રાજકીય કામકાજ અંગે મુલાકાત થઈ શકે છે.